આલુ કટલેસ ચાટ (Aloo Cutlet Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બાફેલા બટાકા અને વટાણા લઈ મસળી લેવા હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને આદુ-લસણ મરચાની પેસ્ટ ઉમેરી દેવી હવે તેમાં બ્રેડ ક્રમ્બ્સ ઉમેરી બરાબર મસળીને મનપસંદ આકાર ની કટલેસ બનાવી લો.
- 2
હવે એક નોનસ્ટીક પેન ને ગરમ કરી ને તેમાં કટલેસ સેલો ફ્રાય કરવી
- 3
આ રીતે બધી કટલેસ તૈયાર કરી તેને એક બાઉલમાં કાઢી તેની પર ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી ઉમેરી તેની પર ઝીણી સેવ અને ડુંગળી તથા ચાટ મસાલો ભભરાવી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
-
-
-
-
દાબેલી બાઇટ્સ ચાટ (Dabeli Bites Chaat Recipe In Gujarati)
#CB1#Week 1 (સ્ટફ લાદી પાઉ)ઘણી જગ્યાએ મે સ્ટફ વડાપાઉં / સ્ટફ લાદી પાઉ જોયેલા છે તેના પરથી મને દાબેલી મસાલો સ્ટફ કરી અને પાઉં બનાવવાનો વિચાર આવ્યો અને તેના પરથી મેં ચાટ બનાવવાનું વિચાર્યું ખુબ ટેસ્ટી અને એક નવું વર્ઝન દાબેલીનો ચોક્કસ ટ્રાય કરશો Hetal Chirag Buch -
-
-
-
-
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
-
-
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#KER#ChooseToCookI chose to make this recipe as my husband is a Chaat lover ..... Rajvi Bhalodi -
-
સ્પાઈસી ચીલી ઓઈલ (Spicy Chili Oil Recipe In Gujarati)
તીખું ખાવા વાળા માટે આ સ્પાઈસી ગ્રીન ચીલી ઓઇલ બહુ જ સરસ લાગે છે . પીઝા પાસ્ટા સાથી આ ચીલી ઓઈલ સરસ લાગે . Sonal Modha -
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816042
ટિપ્પણીઓ