દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Vandna Raval @vkr1517
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંન્ને દાળ સાફ કરી લો પછી તેને બરોબર ધોઇને પલાળો ૩ થી ૪ કલાક સુધી.
- 2
પછી પાણી નિતારી લો પછી મિક્ષ્ચર માં પીસી લો મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરો
- 3
પછી કડાઈમાં તેલ ગરમ કરો પછી નાના નાના વડાં ઉતારી લો પછી વડા ને પાણી મા નાખી હાથ વડે પાણી નિતારી લો
- 4
પછી દહીં માં ખાંડ નાખી મિક્સ કરો પછી એક બાઉલમાં વડાં નાખી ઉપર થી દહીં
- 5
બંન્ને ચટણી નાખી ઉપર મસાલા બી,મરચું પાઉડર, ચપટી સેકેલ જીરું નાખો
- 6
પછી સર્વીગ પ્લેટ પર લઈ કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16819219







ટિપ્પણીઓ