મમરા ની ચટપટી
નાસ્તા માં ખુબજ સરસ લાગે અને જટ બનીજાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા એક કાણા વાળા વાસણ માં લઇ ને તેને પલાળો બધા પલળી જાય એમ હવે એક ડુંગળી ટમેટું મરચું જીના શમારો
- 2
એક વાસણ માં તેલ મૂકી જીના સમારેલા ડુંગળી ટમેટા મરચું લીંબડો નાખી ને વઘારો ચડવા દયો તેમાં મરચું મીઠું હિંગ હળદર નાખી ચડી જાય એટલે પલાળેલા મમરા તેમાં નાખી ધીમે ધીમે હલાવો
- 3
તૈયાર છે ચતપટા મમરા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820220












ટિપ્પણીઓ