અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)

Nisha Mandan @Nisha_2510
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચોખા ના ધોઈ ના પલાળી દો દસ.મિનીટ સુધી
- 2
પછી એક તપેલી માં દૂધ ગરમ કરવા મુકોં દૂધ ગરમ થાય ત્યાં સુધી ચોખા માથી પાણી કાઢી ના ચોખા ને પાટલા પર લઈ વેલણ થી.અધકચરા કરી લો
- 3
દૂધ ઉકડવા લાગૅ.એટલે તેમાં અધકચરા કરેલ ચોખા નાખી દો ચોખા ચડવા આવે એટલે તેમાં કેસર અને ખાંડ નાખી દો
- 4
દૂધ ઉકડવા લાગે અને ચોખા બરાબર ચડી જાય એટલે તેમાં મિલ્ક.મેઇડ એડ કરી લો પછી તેમાં બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો અને ૫ મિનિટ સુધી દૂધ ના ઉકડવા દો પછી ગેસ બંધ કરી લો અને ફિરની ના ફિજ માં ઠંડી કરવા મુકી
- 5
ફીરની નાસર્વિંગ બાઉલ માં કૅસર ફિરની લઈ ઉપર થી બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827645















ટિપ્પણીઓ