ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા અને અડદની દાળને 7,8 કલાક પલાળી રાખો તેમાં મેથીના દાણા પણ પલાળી દો
- 2
પછી દાળ ચોખાને મિક્સરમાં પીસીને 5,6 કલાક આથો રાખવા માટે મૂકો
- 3
પછી જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે તે મિશ્રણને હલાવીને તેમાં મીઠું અને બેકિંગ સોડા ઉમેરીને એક જ ડાયરેક્શનમાં હલાવીને સ્ટીમ કરેલા ઢોકળીયામાં ગ્રીસ કરેલી થાળીમાં બાફવા માટે મૂકો
- 4
15 મિનિટ સુધી બાફી લો પછી મનગમતા શેપમાં કટ કરી લો તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828984








ટિપ્પણીઓ