ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)

ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના ખીરા ની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી તેને બરાબર હલાવીને રાખવો હવે લસણની કળીઓ વાટીને તેની અંદર લાલ મરચું સરસ પેસ્ટ તૈયાર કરી લેવી
- 2
સ્ટીમ કરવા માટે સ્ટીમર ગરમ મૂકી દેવું હવે ઢોકળા નું થોડું ખીરું લઈ તેની અંદર થોડો ઇનો ઉમેરી બરાબર હલાવીને ખીરું થાળીમાં પાથરી બે થી ત્રણ મિનિટ માટે સ્ટીમ થવા મૂકો હવે બનાવેલી ગાર્લિક પેસ્ટ ની અંદર થોડું ખીરું ઉમેરી તેને બરાબર હલાવી લેવું
- 3
તેની અંદર થોડો ઇનો ઉમેરવો હવે આ મિશ્રણને સ્ટીમરમાં રહેલી થાળી પર બીજું લેયર કરવું ત્યારબાદ તેને ઢાંકી દેવું ફરીથી એક બે મિનિટ બાદ ઢોકળા નુ ખીરુ લઈ ગાર્લિક વાળું લેયર છે તેની પર પાથરી દેવું અને ફરીથી સ્ટીમ થવા દેવું
- 4
થોડીવાર બાદ તેને ચેક કરી લેવું ત્યારબાદ આ રીતે બધા ઢોકળા તૈયાર કરી લેવા પછી તે ઠંડા થયા બાદ તેને કટ કરી વઘારીયામાં તેલ ગરમ મૂકી તેની અંદર રાઈ અને તલ ઉમેરી તૈયાર કરેલો વઘાર ગાર્લિક સેન્ડવીચ ઢોકળા ઉપર રેડી દેવો
- 5
હવે તેની પર કોથમીર ભભરાવી દેવું અને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla recipe in Gujarati
#માઇઇબુક_પોસ્ટ_16#વીકમીલ3_પોસ્ટ_3#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#spicyfood Daxa Parmar -
-
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
-
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
-
-
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
More Recipes
ટિપ્પણીઓ