કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#dhuletispecial

#dhuletispecial

વધુ વાંચો

મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#dhuletispecial

#dhuletispecial

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500ml દૂધ અમૂલ ગોલ્ડ
  • 25 ગ્રામમિલ્ક પાવડર
  • 1 ટેબલસ્પૂનકોર્નફ્લોર
  • 1/2 કપખાંડ
  • 1 કપફ્રેશ કેરી નો પલ્પ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ માથી 1 કપ જેવું દૂધ 2 વાટકી માં અલગ કાઢી લ્યો હવે 1 વાટકીમાં કોર્ન ફ્લોર મિક્સ કરી લો અને બીજી માં મિલ્ક પાવડર મિક્સ કરી લો. હવે બાકી દૂધ એક તપેલીમાં લઈ ગેસ પર ગરમ કરવા મુકો.

    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દૂધ માં એક ઉભરો આવે એટલે એમાં ગેસ ધીમો કરી મિલ્ક પાવડર વાળું દૂધ ઉમેરી દો સરસ હલાવી મિક્સ કરી લો પછી 1 મિનિટ પછી એમાં ખાંડ ઉમેરી 2 મિનિટ ઉકળવા દો પછી ગેસ ફરી એકદમ ધીમો કરી કોર્ન ફ્લોર વાળું દૂધ ઉમેરી સતત હલાવતા રહો અને દૂધ ઘાટું થાય ત્યાં સુધી થવા દો.

    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ બંધ કરી મિશ્રણ એકદમ ઠંડુ થવા દો પછી એક મિક્સરમાં જાર માં કેરી નો પલ્પ લઈ એમાં ઠંડુ કરેલું દૂધ ઉમેરી ગ્રાઈન્ડ કરી લો પછી નાના ગ્લાસ કે કુલ્ફી ના મોલ્ડ માં કુલ્ફી નું બેટર રેડી આખી રાત ફ્રીઝર માં મૂકી દો ગ્લાસ માં કુલ્ફી બનાવવા હોય તો વચ્ચે કોઇ લાકડાની ચમચી કે પટ્ટી લગાવી પછી ફ્રીઝર માં સેટ થવા મૂકવી. પછી સેટ થયેલી કુલ્ફી મોલ્ડ માથી કાઢી સર્વ કરો.

    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો માવા કુલ્ફી(Mango Mava kulfi In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર March 26, 2024 05:16
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan.V
Swaminathan.V @280818S
March 26, 2024 14:06
Superb dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ખોયા કુલ્ફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. Sweet potatoes dry fruits basundi
  2. બિલ્લા નો જામ
  1. ચણા ના લોટ (બેસન) ના ઉતપમ
  2. વોટરમેલોન મિન્ટ મોજીતો(watermelon Mint Mojto In Gujrati)
  3. બિલ્લા નો જામ
  4. Sweet potatoes dry fruits basundi
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834284
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close