વોટરમેલોન મિન્ટ મોજીતો(watermelon Mint Mojto In Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્લાસ માં બિયાં વગરના તરબૂચ ના ટુકડા લો એમાં ફૂદીનાના પાન નાખો હવે હળવે હાથે લાકડાના દસ્તા વડે એને મેસ કરી લ્યો હવે એમાં લીંબુ રસ,મીઠું,ખાંડ,અને જલજીરા ઉમેરી દો તમે બરફ પસંદ કરતા હોવ તો એ પણ અત્યારે ઉમેરી દો.
- 2
હવે તૈયાર કરેલા ગ્લાસમાં પહેલા થોડી સોડા ઉમેરી ચમચી વડે બધું મિક્સ કરી લો પછી બાકીની સોડા ઉમેરી મોજીતો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
-
-
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
-
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha -
-
વોટર મેલોન મિન્ટ કુલર (watermelon mint cooler recipe in gujarati)
#goldenapron3#week24#માઇઇબુક Sapana Kanani -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
-
-
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
-
રીફ્રેશિંગ તરબૂચ જયૂસ (Refreshing Watermelon Juice Recipe In Gujarati)
#SMઆ જયૂસ ઉનાળામાં ખૂબ જ ગુણકારી છેPRIYANKA DHALANI
-
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe in Gujarati)
#Juice #માઇઇબુક #પોસ્ટ 2 Kshama Himesh Upadhyay -
-
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD -
-
-
તરબૂચ સોર્બેટ (Watermelon Sorbet Recipe In Gujarati)
#PRતરબૂચ સ્લશ અથવા હોમમેઇડ તરબૂચ સોર્બેટ એક આઇસ્ડ પીણું અને ડેઝર્ટ સોર્બેટ છે જે તૈયાર કરવા માટે અત્યંત સરળ છે. તે ઉનાળામાં તેજસ્વી છે અને વિવિધ પ્રકારના ફળોના રસ સાથે બનાવી શકાય છે. Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199783
ટિપ્પણીઓ (2)