ખજૂર ચોકલેટ
હોળી સ્પીશિયલ ખજૂર રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢીને તેમાં એક બદામ મૂકીને તેને પેક કરી દેવા. કાજુ પણ મુકી શકો.
- 2
ત્યારબાદ ગૅસ પર એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકવું.તેમાં કાચનું બાઉલ મુકો.તેમાં ચોકલેટ નાખીને તેને મેલ્ડ કરો.
- 3
ત્યારબાદ ચોકલેટ મેલ્ડ માં તૈયાર કરેલા ખજૂર ને ડીપ કરો.બાજુમાં એક પ્લેટમાં ઘી લગાવીને તેમાં ડીપ કરેલ ચોકલેટને તેમાં મુકો.પછી તેને 10 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.
- 4
તૈયાર છે હોળી સ્પીશિયલ ખજૂર ચોકલેટ નાના અને મોટા ને સૌ ને પસંદ આવે તેવી ખજૂર ચોકલેટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842968













ટિપ્પણીઓ