રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ બટાકા વટાણા બધુ સમારી લેવો કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ નાખવી અને બધું શાકભાજી એડ કરી દેવું એમાં લાલ મરચું અને હળદર નાખવી સ્વાદ મુજબ મીઠું નાખવું
- 2
હવે તેમાં 1 વાટકી ચોખા જોઈને નાખી દેવા અને ત્રણ વાટકી પાણી નાખવું અને બે સીટી કરી લેવી
- 3
વટાણા વાળા પુલાવ સ્વાદિષ્ટ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#EB#week13#MRC તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Varsha Dave -
-
-
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 3 આ એક ઇન્ડો ચાઇનીઝ ફૂડ છે. તે બનાવવા માટે ચાઇનીઝ સોસ નો ઉપિયોગ કરાય છે.જેના કારણે સ્વાદ માં થોડો તિખો, ટેંગી ટેસ્ટ આવે છે.આ વાનગી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી જ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Nita Dave -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843074
ટિપ્પણીઓ