પાણીપુરી

Nidhi Popat @Nidhicook_18014810
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે.
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલો બનાવવા માટે:-
કુકરમાં છ કલાક પલાળેલા ચણા અને બટાકા લો તેમાં મીઠું ઉમેરી હલાવી બાફવા માટે મૂકી દો. - 2
ફુદીના નું પાણી બનાવવા:- મિક્સર જારમાં ફૂદીનો અને કોથમીર લઇ તેમાં આદુનો ટુકડો અને સુરતી મરચી ઉમેરી ક્રશ કરી લો. ત્યારબાદ મિશ્રણને ગાળી લઈ તેમાં સંચળ પાઉડર પાણીપુરીનો મસાલો ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો.
- 3
સર્વ કરવા માટે:- એક પ્લેટમાં પાણીપુરી લઈ તેમાં મસાલો ભરી સેવ અને ડુંગળીથી ગાર્નિશ કરો. ત્યારબાદ એક ગ્લાસમાં ફુદીનાનું પાણી સાથે સર્વ કરો.
- 4
તૈયાર છે ચટપટી સ્ટ્રીટ સ્ટાઇલ પાણીપુરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846351









ટિપ્પણીઓ