રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પૂરી નૅ વચ્ચે અંગુઠા થી ફોડી.તેમાં ચણા બટાકા નો મસાલો ભરી લો
- 2
પછી ઉપર કોથમિર મરચા ની ચટણી નાખી ઉપર લસણ ની ચટણી આખી ઉપર આંબલિ ની ચટણી નાખી ઉપર દહીં એક 1 ચમચીનાખી ઉપર મીક્સ ચવાણું નાખી ઉપર સેવ ભભરાવી લો
- 3
- 4
ઉપર ટામેટા, ડુંગુડી, અને દાડમના દાણા નાખી પછી ઉપર કોથમિર્.નાખી દો અને ઉપર ચાટ. મસલૉ છાટી લો
- 5
તૈયાર દહીં પૂરી ના સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849034













ટિપ્પણીઓ