રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા બાફી સમારી દો. ત્યાર બાદ ડુંગળી અને ટામેટાં અને લીલા ધાણા સમારી દો તેમજ દાડમ નાં દાણા ફોલી દો.ગ્રીન, લસણ અને ગળી ચટણી લો.બાઉલ માં બટાકા, ડુંગળી અને ટામેટાં લઇ મીઠું, મરચું, ચાટ મસાલો, જીરું પાઉડર નાંખી હલાવી રાખી દો.
- 2
હવે એક સર્વિન્ગ ડીશ માં ચાટ પૂરી ગોઠવી દો. તેની ઉપર ગ્રીન, લસણ અને ગળી ચટણી લગાવી દો.પછી તેની ઉપર બાઉલ માં મસાલા વાળું શાકભાજી નું મિશ્રણ છે તે પૂરી ઉપર પાથરી દાડમ નાં દાણા, ઝીણી સેવ, લીલા ધાણા નાંખી ચાટ મસાલો છાંટી સર્વ કરી દો.
- 3
રેડી છે ચાટ પૂરી........
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
-
-
બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)
#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય Varsha Monani -
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
પાપડી ચાટ(Papadi Chaat Recipe in Gujarati)
ચાટ તો લગભગ બધા ની મનપસંદ હોય છે. તહેવારો ના માહોલ માં અત્યાર ની પરિસ્થિતિ માં બહાર નું સ્ટ્રીટ ફૂડ તો ન ખાઈ શકીએ પણ ઘરે બનાવીને તો આનંદ માણી જ શકીએ. મને તો ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે શું તમને પણ એવું થાય છે?#GA4#Week6#CHAT#DAHIPAPDI#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848917
ટિપ્પણીઓ (7)