રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને સારી રીતે ધોઈ મીઠું નાખી છુટા ભાત બનાવી લો.
- 2
હવે કાચી કેરી, કેપ્સીકમ ડુંગળી ને ઝીણી સમારી લો.
- 3
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું લીમડો લાલ મરચાં લવિંગ તજ બાદિયા નાખી ડુંગળી નાખો. પછી તેમાં કેપ્સિકમ વટાણા તૂવેર નાખી હલાવો.
- 4
હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો લીંબુ નો રસ ઉમેરી સાથે સેજવાન સોસ પણ નાખી.તેમા બનાવેલાં છૂટા ભાત નાખી સરખી રીતે મિક્સ કરો.
- 5
તો આ હરાભરા પુલાવને દહી પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16854388









ટિપ્પણીઓ (3)