એક પ્લેટ મા બધી સામગ્રી ભેગી કરી લો મિક્સર માં શેતુર્ સાકર અને અડધુ દુધ ઉમેરી દો
હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી બાકી નુ દુધ ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો
તૈયાર છે શેતુર નુ મિલ્ક શેક શેતુર થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)