રાંધવાની સૂચનાઓ
- 1
આદુ મરચાની અને લસણનીપેસ્ટ કરવી એક પ્લેટ મા બધી સામગ્રી ભેગી કરવી લોટમાં ધી નુ મોણ નાખવુ
- 2
હવે બધો મસાલો લોટમાં ઉમેરી જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લેવો
- 3
લોટ ના લુવા કરી ઢેબરા વણી એક ગરમ તવા ઢેબરા ની જેમ ધી લગાવી ર્કીસપી થાય ત્યાં સુધી બને બાજુ સેકી લો
- 4
તૈયાર છે ઢેબરા ગરમાગરમ દહીં સાથે સર્વ કરો
- 5
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16873406














ટિપ્પણીઓ (5)