#SSM
સૌપ્રથમ ચીકુ ને ધોઈને તેના નાના નાના ટુકડા કરી લેવા
ત્યારબાદ મિક્સર બાઉલ લઈ તેમાં ખાંડ અને દૂધ નાખી ક્રશ કરી લેવું ફ્રીજમાં ઠંડુ કરવા મૂકો
સર્વિંગ ગ્લાસમાં લઈ ચોકલેટ સોસ થી ગાર્નિશ કરી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ