ફ્રેશ ઓલોવેરા આમળા નો જ્યુસ
Kusum Parmar @KUSUMPARMAR
ફ્રેશ ઓલોવેરા આમળા નો જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીના અને મીઠા લીમડા ના પાન ધોઈ એક પ્લેટ મા લીંબુ સાથે રાખી લો હવે ત્રણ વાટકી મા મધ આમળા જ્યુસ ઓલોવેરા જ્યુસ કાઢી લો એક નાની પ્લેટ મા મરી પાઉડર સંચળ પાઉડર ચાટ મસાલો અને લીંબુ લઇ લો
- 2
હવે એક મિક્સીમાં બધી સામગ્રી ભેગી કરી ક્રશ કરી પાણી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો
- 3
તૈયાર છે ફ્રેશ ઓલોવેરા આમળા નો જ્યુસ
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905753











ટિપ્પણીઓ (2)