રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા દારમિકસ કરી મિકસીમા દરદરી પીસી લેવી બહુ જાડુનહી એક પેનમા 2 ચમચી તેલ ગરમથાય એટલે પાણી બે વાટકી નાખી આદુ મરચાની પેસ્ટ લસણનેલાલમરચાની પેસ્ટ ધાણાભાજી મીઠું નાખી પાપડખારનાખી લોટ નાખવો ધીમાતાપે થોડોથોડો નાખવો ને હલાવવુ મિક્સ થાય એટલે નીચે ઉતારી સહેજ ગરમ હોય ત્યારે મનમુજબ ગોળ વારી વચ્ચે ખાડો કરી ચારણીમા તેલ લગાવી બાફવા ને ઉપર તેલ લગાવવુ જો અંદર લાલમસાલો ન નાખવો હોય તો ઉપર નંખાય તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મુઠિયા નું બેસન નું શાક (Methi Muthia Besan Shak Recipe In Gujarati)
#DRC#cookpad#Win Kirtana Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16912969
ટિપ્પણીઓ (2)