ઘઉં ના મમરા ની ભેળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં વઘારેલા મમર લો પછી તેમાં તડેલ મકાઈ પૌંઆ લઈ તેમાં તડેલી શિંગ નાખી દો
- 2
પછી તેમાં બાફેલા બટાકા નો માવૉ નાખી તેમાં ભેળ પૂરી ની પૂરી નાખી પછી તેમાં મિક્સ ચવાણું નાખી મિક્સ કરી લો પછી તેમાં લસણની ચટણી, કોથમીર મરચા ની ચટણી અને આંબલી ની ચટણી નાખી બધુ બરાબર મિક્સ કરી લો
- 3
- 4
પછી ભેળ નેસર્વિંગ પ્લેત માં લઈ તેની ઉપર ઝીણી સેવ નાખી ઉપર ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કાચી કેરી કાચી કેરી,નાખીઉપર ઝીણું સમારેલું.બીટ નાખી ઉપર દાડમના દાણા નાખી ઉપર થીઝીણી સમારેલી કોથમીર થી સજાવી
અને ઉપર લિલી દ્રાક્ષ થી સજાવી સર્વ કરો - 5
ચટપટી ભેળ સર્વ માટે તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16909099















ટિપ્પણીઓ