કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી મુખ્ય ફોટો

નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦/૪૦ મિનિટ
૨/૩ લોકો માટે
  • સૌ પ્રથમ ૩ વાડકા ચણાનો લોટ..૧ ચમચી. લીંબુના ફુલ.૬/૮ચમચી ખાંડ
  • ૧ચમચી ખાવા નો સોડા.૧લીંબુ..સ્વાદ અનુસાર મીઠું. લીલા ધાણા.લીલા મરચાં
  • વઘાર માટે તેલ રાઈ હિંગ. મીઠો લીમડો.ને 1/2વાટકી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં લીંબુ ના ફૂલ મીઠું ને ૬/૮ ચમચી ખાંડ નાખી મિક્સ કરીને પાણી ઉમેરી બરાબર હલાવવું.

  2. 2

    હવે ખીરું બરાબર મિક્સ કરીને રેહવાદો હવે ગેસ પર પેન માં પાણી ગરમ કરવા મૂકો.તેમાં સ્ટેન્ડ મૂકી એક થાળી માં તેલ લગાવી પેન માં ગરમ કરવા મૂકવી.

    નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી સ્ટેપ2ફોટો
    નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખીરું માં ખાવા નો સોડા ને એટલોજ ઇનો લેવો તેમાં ૧ ચમચી તેલ રેડી દો સાથે લીંબુ નીચોવી લો.તરત ખીરામાં મિક્સ કરી થોડીવાર બરાબર હલાવી ખીરું ગરમ કરેલ થાળી માં રેડી દો તરત ઢાંકણ ઢાંકી દો

    નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી સ્ટેપ3ફોટો
    નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૧૫/૨૦ મિનિટ પછી ચેક કરી લો.હવે તૈયાર થયેલ થાળી માં વઘાર કરવા માટે તેલ ગરમ કરી રાઈ હિંગ લીલાં મરચા ને લીમડી નાખી ૧ વાટકી પાણી રેડી 1/2વાટકી ખાંડ નાખી ગરમ કરી ખમણ પર રેડી દો તૈયાર છે નાયલોન ખમણ ઉપર થી ધાણા સર્વ કરો.

    નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી સ્ટેપ4ફોટો
    નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર April 27, 2023 06:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી ના મુઠિયા
  2. મકાઈ ના વડા
  3. પંજાબી ટચ નું દુધી બટાકા નું શાક
  4. બટાકા ની વેર્ફર
  5. લિજ્જતદાર પાન શરબત
  1. ખાટું અથાણું
  2. ગુંદા કેરી નું અથાણું
  3. મસાલા ભીંડી
  4. સેવિયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16910679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close