રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને ભીના કપડાથી સારી રીતે લૂછી લેવા પછી તેના બંને બાજુના ડિતા કાઢી વચ્ચેથી બે પીસ કરી લેવા ભીંડા જોઈને સુધારવા કેમ કે તેમાં જીવાત ખૂબ હોય છે
- 2
પછી એક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં ચણાનો લોટ શેકી લેવો ઠંડો પડે પછી તેમાં મીઠું મરચું ધાણાજીરું હળદર અને ટોપરાનું છીણ વધુ મિક્સ કરી લેવું. પછી પેનમાં વધેલું તેલ મૂકી તેલ આવે એટલે ભીંડા વઘારવા અને ધીમા તાપે ઢાંકણ ઢાંકી ભીંડા ચડવા દેવા ભીંડા ચઢે પછી તેમાં ચણાના લોટનો મસાલો ભભરાવી અને તાવેતાથી હલાવવું જેથી ભીંડા માં ચિકાસ ના પકડાય. ધીમા તાપે હલાવી 3 થી 4 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો. રોટી કે પરાઠા સાથે ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભીંડી ફ્રાય
ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#RB3 Vibha Mahendra Champaneri -
-
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
-
-
-
મસાલા ભીંડી
#RB8#WEEK8#cooksnap challenge#SVCમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ મોઢા ની રેસીપી ને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
-
-
-
-
-
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
#goldenapron3#week25#saatvik popat madhuri -
દહીં ભીંડી જૈન (Dahi Bhindi Jain Recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek1Post 3 ભીંડાનું શાક નાના-મોટા દરેક ને પસંદ છે અને તે જુદી જુદી રીતે બનાવી શકાય છે ભીંડા ભરીને દહીં સાથે તૈયાર કરવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તેની સાથે રોટી કે પરાઠા, ભાત સાથે સર્વ કરી શકાય છે. મારા બાળકો ને આ શાક બહું પસંદ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલૂ ભીંડી
#કાંદાલસણદોસ્તો ભીંડા બધા ના પ્રિય હોય છે અને બાળકો ના તો ખાસ. એમાં થોડા મસાલા ના ફેરફાર થી સારી ટેસ્ટી સબ્જી બની શકે છે Ushma Malkan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16910803
ટિપ્પણીઓ