કેરી નું.શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરી ને.ઘોઇ લો પછી તેને મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લો
- 2
પછી એક તપેલો માં થોડું પાણી લઈ. તેમાં કેરી એડ કરી એનૅ ૫ મિનિટ બાફી લો
- 3
પછી એક કડાઇ લઈ તેમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખી જીરુ તતડે એટલે તેમાં કેરીને પાણી સાથેય નાખી તેમાં ગોળ નાખી દો.અને હલાવતા રહો ગોળ ઑગળી જાય એટલે તેમાં મરચું, મીઠું અને હળદર અને.ઘાણા.પાઉડરનાખી મિક્સ કરી ૫.
મિનિટ સુધી થવા દો જેંથી મસાલ મિક્સ થઈ જાય - 4
આ કેરી નુ શાક થેપલા, ઢોકળા સાથે સરસ લાગૅ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16913200












ટિપ્પણીઓ