રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીને વલોણીથી વલોવી લેવું. પછી તેમાં આદુ- મરચા, દળેલી ખાંડ, કેળા, કાકડી બધુ ઉમેરી સરસ રીતે હલાવી લેવું.
- 2
પછી તેમાં રાઈના કુરીયા, મરી, દ્રાક્ષ, મીઠું ઉમેરી મીક્ષ કરી લેવું.
- 3
છેલ્લે કોથમીર ઉમેરી હલાવી લેવું. આપણું સુપર સ્વાદિષ્ટ રાઇતું તૈયાર છે. ચાયતાને ૧/૨ કલાક ફ્રીજમાં મુકી દેવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16914658










ટિપ્પણીઓ (4)