ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું

Bina Mithani
Bina Mithani @MrsBina

#SSM
આ અથાણું ખૂબ જ ઝડપ થી અને ક્રન્ચી બને છે.

ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SSM
આ અથાણું ખૂબ જ ઝડપ થી અને ક્રન્ચી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 200 ગ્રામટીંડોળા
  2. 4-5 ચમચીઆચાર મસાલો
  3. મીઠું પ્રમાણસર
  4. 2 ચમચીલીંબુ નો રસ
  5. 3-4 ચમચીશીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ સાફ કરી લાંબા સમારવાં.

  2. 2

    તેમાં આચારી મસાલો,મીઠું અને લીંબુ નો રસ મિક્સ કરો.

  3. 3

    ઉપર થી તેલ મિક્સ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes