રો બનાના સેવપુરી(જૈન)

#par
હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે.
રો બનાના સેવપુરી(જૈન)
#par
હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાની બાફી લેવા તેની છાલ કાઢીને કેળાના રાઉન્ડ રાઉન્ડ પતીકા કરી લેવા અને કાકડી ની છાલ કાઢીને કાકડીના પણ રાઉન્ડ પતીકા કરી લેવા. ટામેટાં બારીક સમારી લેવા. કોથમીર બારીક સમારી લેવી.
- 2
એક પ્લેટમાં પૂરી લઈને તેના ઉપર થોડી સેવ ભભરાવી કેળાના પતીકા મુકવા અને પછી તેના ઉપર કાકડી ના પતીકા મુકવા
- 3
પછી તેના ઉપર કોથમીર ની લીલી ચટણી મૂકવી અને ખજૂર આમલીની મીઠી ચટણી મૂકવી
- 4
પછી તેના ઉપર ટામેટાં મુકવા અને બરાબર સેવ ભભરાવી અને તેના ઉપર કોથમીર સ્પ્રિંકલ કરવી. અને ઉપર ચાટ મસાલો છાટવો.
- 5
આપણી રો બનાના શેવપુરી
રેડી ટુ સર્વ. - 6
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ