કોકમ નું શરબત

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોકમ ને ત્રણ કલાક પાણીમાં પલાળી રાખો
- 2
ફૂદીના ના પાન ને ઝીણા સમારી લો
- 3
કોકમ સારી રીતે પલડી જાય એટલે તેને બ્લેન્ડર વડે થોડું પાણી નાખી ક્રશ કરી લો
- 4
તેમાં જરૂર મુજબ ખાંડ કે મધ ઉમેરી મિક્સ કરો(સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી શકો)
- 5
સર્વિંગ ગ્લાસમાં બરફ લઈ તેમાં કરેલ કોકમની પેસ્ટ ને ગરણી વડે ગાળી લો
- 6
પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઝીણા સમારેલા ફુદીનાના પાન ઉમેરી મિક્સ કરી એકદમ ચિલ્ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકમ શરબત
#goldenapron2વીક 11 goaઆ ગોવાનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને પિત્તનાશક છે. અને ખૂબ જ ગુણકારી છે. Neha Suthar -
-
-
-
-
-
-
કોકમ નું શરબત (Kokum nu sharbat recipe in Gujarati)
#માઇઇબુકઅત્યારે આમ તો ચોમાસું ચાલે છે પણ હજુ બહાર જઈ ને ઘર માં આવીએ એટલે એમ થાય કે કઈ ઠંડુ ઠંડુ પીણું મળે તો સારું લાગે એટલી ગરમી છે. અને કોઈ વ્યક્તિ ને ખાંડ હોઈ તો ખાંડ ની જગ્યા એ (ગોળ અથવા દેટ્સ પાઉડર પણ ઉમેરી શકાય) એટલા માટે જ આજે આ શરબત યાદ આવ્યું અને બનાવ્યું. Chandni Modi -
-
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
કોકમ નું શરબત
#SMઆ શરબત ગરમી માં ખુબ જ ઠંડક આપે છે ગરમી માં જે લુ લાગે છે તેના થી રાહત આપે છે. Arpita Shah -
-
-
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
-
-
-
કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ) Falguni Shah -
-
-
-
કોકમ મિન્ટ આઈસ ટી (Kokum Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકોકમ એ મૂળ ગોવા કે મહારાષ્ટ્ર નું ફળ છે ,જે સૂકવણી ના રૂપમાં ગુજરાત માં પણ ઘણી વાનગીઓ માં ખટાશ માટે ઉપયોગ માં લેવાય છે .એકમાત્ર કોકમ માં જ રહેલા હાઇડ્રોક્સીસાઈડ એસિડના કારણે તે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ કે કેન્સર ,ડાયાબિટીસ , મેદસ્વિતા ,સ્ટ્રેસ ડિપ્રેશન માં ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે.તેમાં રહેલા વિટામિન સી ના કારણે વાળ ને સ્કીન ની ચમક વધે છે .હું તો સલાહ આપીશ કે આંબલી અને આમચૂર ના બદલે રોજિંદા ખોરાક માં કોકમ નો ઉપયોગ કરવો જોઈએ . Keshma Raichura -
-
સકરટેટી અને ફુદીનાનું શરબત
#goldenapron3#શરબત#વીક 5ગરમીમાં ઠંડક મળે અને ઈઝી રીતે બની જાય તેવુ પીણું Krupa Ashwin Lakhani -
-
વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે Namrata Darji -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171454
ટિપ્પણીઓ