રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ ના પલાડી લો
- 2
પછી દાળ. માં બધુ પાણી નિતારીને દાળ ના મિકસર જાર માં લઈ તેમાં થોડુ પાણી નાખી દાળ ના ક્ર્સ કરી લો
- 3
પછી ક્સ કરેલી દાળ ને એક બાઉલ માં લઈ ના તેને દસ મિનિટ સુધી એક જ સાઈડ માં ફેટૉ પછી તેમાં મીઠું અને ક્રસ કરેલ લીલા મરચા એડ કરી લો બીજી બાજુ તેલ ના ગરમ કરવા મુકો પછી બેટર ના ફરી થી ૫ મિનિટ સુધી ફેટો
- 4
પછી તેલ ગરમ થાય એટલે તેમાં વડા ના તડી લો બધા જ વડા તડી ની તૈયાર કરી લો
- 5
પછી એક પાણી લો અને તેમાં વડા ના ૫ મિનિટ પલાળી રાખૉ પછી વડા ના હળવા હાથ થી દબાવી ના નીતારી ના તેને સરવીગ બાઉલ માં કાઢી લો પછી ઉપર દહીં એડ કરી તેની ઉપર ખજૂર આંબલી ની ચટણી નાખીઉપર મીઠું,છાટી, ઉપર મરચું પાઉડર છાટો પછી ઉપર શેકેલા જિરૂ નો પાઉડર છાટી લો
- 6
દહીં વડા ને. સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16928095



















ટિપ્પણીઓ