રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોદરી ને બેથી ત્રણ પાણી થી ધોઈ ને 3-4 કલાક પલાળવી.બધા વેજીટેબલ સમારવા.વટાણા ફોલવા.
- 2
કુકર માં તેલ ગરમ કરી જીરા નો વઘાર કરી ડુંગળી નાખી ને સાંતળવું.ડુંગળી સંતળાય પછી તેમાં બધા વેજીસ નાખવા.
- 3
ત્યારબાદ બધા મસાલા નાખી મિકસ કરી કોદરી અને પાણી નાખી કુકર નું ઢાંકણ ઢાંકી 4-5 સીટી વગાડવી.
- 4
તૈયાર છે કોદરી નો પુલાવ.સર્વિંગ ડીશ મા લઈ કેરી અને ફ્રાયમ્સ સાથે સર્વ કરવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16933635













ટિપ્પણીઓ (9)