મિલેટ મસ્તી રોલ

#મીલી
#millet
#cookpadgujarati
#વિસરાયેલીવાનગી
મિલેટ એટલે જાડુ ધાન. જે ઘણા વર્ષો પહેલા લોકો રોજબરોજની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેતા હતા. પરંતુ ધીમે ધીમે આ ધાન લુપ્ત થવાની તૈયારીમાં જ હતું કે આપણા પી.એમ. મોદી સાહેબે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવા આ મિલેટને જીવંત રાખવા માટે આ વર્ષને મિનિટ વર્ષ તરીકે જાહેર કર્યું.
મિલેટના એટલા બધા ફાયદા છે કે તેનો ઉપયોગ કરી અવનવી વાનગી- સ્ટાર્ટરથી માંડી લન્ચ, ડિનર, ડેઝર્ટ દરેક જાતની વાનગીઓ બનાવી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને નિરોગી રાખી શકીએ છીએ.
મેં આજે પર્લ મીલેટ અને સોરઘમ મીલેટ ના ઉપયોગથી મીલેટ મસ્તી રોલ બનાવ્યા છે. જે બાળકથી માંડી વડીલ દરેકને પસંદ આવે એવા છે.
મિલેટ મસ્તી રોલ
#મીલી
#millet
#cookpadgujarati
#વિસરાયેલીવાનગી
મિલેટ એટલે જાડુ ધાન. જે ઘણા વર્ષો પહેલા લોકો રોજબરોજની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેતા હતા. પરંતુ ધીમે ધીમે આ ધાન લુપ્ત થવાની તૈયારીમાં જ હતું કે આપણા પી.એમ. મોદી સાહેબે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવા આ મિલેટને જીવંત રાખવા માટે આ વર્ષને મિનિટ વર્ષ તરીકે જાહેર કર્યું.
મિલેટના એટલા બધા ફાયદા છે કે તેનો ઉપયોગ કરી અવનવી વાનગી- સ્ટાર્ટરથી માંડી લન્ચ, ડિનર, ડેઝર્ટ દરેક જાતની વાનગીઓ બનાવી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને નિરોગી રાખી શકીએ છીએ.
મેં આજે પર્લ મીલેટ અને સોરઘમ મીલેટ ના ઉપયોગથી મીલેટ મસ્તી રોલ બનાવ્યા છે. જે બાળકથી માંડી વડીલ દરેકને પસંદ આવે એવા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પહોળા વાસણમાં બાજરી અને જુવાર નો લોટ લઇ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ મીઠું નાખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો અને ઢાંકીને સાઈડમાં રાખવો.
- 2
હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં પનીર,ચીઝ ને હાથેથી મસળી તેમાં ડ્રાયફ્રુટ, મીઠું, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી એકસરખા ગોળા બનાવી લેવા.
- 3
એ જ રીતે બાંધેલ લોટના પણ એકસરખા ગોળા બનાવી લેવા.
- 4
હવે લોટનો ગોલો લઈ હાથેથી થેપીને તેની અંદર સ્ટફિંગ મૂકી રોલ બનાવી લો. આ રીતે બધા જ રોલ બનાવી લેવા.
- 5
બધા જ રોલને સફેદ તલમાં રગદોળી કોટ કરી લેવા. તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે મધ્યમ તાપ પર બધા જ રોલ ગોલ્ડન કલરના તળી લેવા.
- 6
તો તૈયાર છે સ્વાસ્થ્ય માટે હેલ્ધી એવા મિલેટ મસ્તી રોલ ચટણી તેમજ મેયોનીઝ સાથે સર્વ કરી મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિલેટ મસાલા ચાટ
#MLહેલ્ધી ફૂડ રેસીપી છે. આપણે બહુ બધા ચાટ ખાઈએ છીએ આ એક નવી જ રીતે બનાવેલો ચાટછે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે રોટલો આમ તો શરીર માટે ખૂબ જ સારું છે પણ એને એક ચાટના સ્વરૂપમાં બનાવીએ તો નાના થી માંડી મોટા પણ ખુશી ખુશી ખાઈ લે છે. Swati Parmar Rathod -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiસેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી. Ankita Tank Parmar -
મિલેટ મસ્તી વિથ હેલદી સલાડ
#HM બાજરી ની રેસીપી બધા બાળકો પસંદ ના કરતા હોય એટલે મે એક અલગ વેરિયેશન કર્યું છે જેથી બધા બાળકોને પસંદ આવે સ્પેશ્યલી મારી ડોટર માટે તૈયાર કર્યું છે .સાથે હેલ્ધી વેજીટેબલ સલાડ તૈયાર કર્યું છે જે કલરફુલ દેખાય તો બાળકો જલ્દી પસંદ કરે છે. Kajal Popat -
જુવાર અને બાજરીની સેન્ડવીચ
#summer milletes#ML#SSMજુવાર અને બાજરી ની સેન્ડવી ચ એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે તેના સ્ટફિંગમાં આપણે લીલા વટાણા લઈ શકીએ છીએ અને અત્યારે શ્રી મોદી સાહેબે જ્યારે મિલેત વર્ષ જાહેર કર્યું છે ત્યારે આપણે આવા ધાન્ય યુઝ કરીને રેસીપી બનાવી શકીએ છીએ અને જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં જુવાર આપણા હેલ્થ માટે ખૂબ સારી છે Kalpana Mavani -
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
બીટરૂટ મુઠીયા
#RB2#Week2મુઠીયા મારા ઘરમાં બધાની પસંદ છે તેથી હું અવારનવાર દુધી ના મુઠીયા, પાલકના મુઠીયા, મૂળા ના મુઠીયા બનાવુ છું.પરંતુ આજે મેં beetroot ના મુઠીયા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુઠીયા બ્રેકફાસ્ટ તેમજ ડિનર બંને માં લઇ શકાય છે. તે ચટણી તેમજ ચા સાથે પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
ચીઝી સેવ રોલ (Cheesy Sev Roll Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiનાના મોટા બધાને પસંદ આવે અને લગ્ન પ્રસંગમાં હોય એવા હાથી મસાલા ના ઉપયોગથી સ્વાદિષ્ટ ચીઝી સેવરોલ બનાવ્યા છે. Ankita Tank Parmar -
કલરફુલ હલવા લાડુ (Colourful Halwa Ladoo Recipe In Gujarati)
#રક્ષાબંધન#SJR#AA1#TR#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોની વણઝાર. રક્ષાબંધન - ભાઈ બહેનના પવિત્ર તહેવારનો દિવસ આવે એટલે ભાઈનું મીઠું મોઢું કરાવવા માટે શું બનાવવું તે અગાઉથી જ વિચારતા હોઈએ છીએ. જે મીઠાઈ જોવાથી ગમી જાય અને સ્વાદિષ્ટ પણ હોય એવું કાંઈક બનાવવા નું વિચારતા હોઈએ છીએ તો એવું જ કલરફુલ હલવા લાડુ મેં બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફાસ્ટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
મસ્તી ભરી કઢી (કઢી વીધાઉટ દહીં)
#ROK#cookpadindia#cookpadgujaratiમસ્તી ભરી કઢી.... કઢી વીધાઉટ દહીં Ketki Dave -
ક્રીસ્પી આલુ વોન્ટન્સ (crispy potatoes wontons recipe in gujrati)
#આલુવોન્ટન્સ એક ચાઇનીઝ રેસીપી છે. જેને વરાળમાં બાફીને કે તળીને ખાઇ શકાય છે. વોન્ટન્સ શીટ બજારમાં રેડી પણ મળે છે.ઘરે મેંદાથી પણ બનાવી શકાય. મે મેંદા અને ઘઉંના લોટ બંન્ને ની બનાવી છે. Sonal Suva -
પપૈયા બરફી લાડુ (Papaya Barfi Ladoo Recipe In Gujarati)
તહેવાર હોય કે હોલીડે દરેકના ઘરમાં સ્વિટ તો બનતું જ હોય છે. કેમકે સ્વીટ બધાને પસંદ હોય છે. આમ તો બરફી માવા માથી બનતી હોય છે.બરફી ઘણા પ્રકારની બનાવતા હોઈએ છીએ ચોકલેટ બરફી, મેંગો બરફી એવી જ મેં આજે ખૂબ જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ પપૈયા બરફીના લાડુ બનાવ્યા છે. ઘણી વખત બાળકોને પપૈયું ખાવું ગમતું નથી ત્યારે જો તેને આ રીતના લાડુ બનાવીને દેશું તો એ હોશે હોશે ખાસે અને એને ખબર પણ નહીં પડે કે આ પપૈયુથી બનેલ છે.પપૈયુ હેલ્થ માટે ખૂબ જ સારું છે.#ATW2#TheChefStory#Cookpadgujarati#Sweet#SGC Ankita Tank Parmar -
મેલન મસ્તી
#ઉનાળાનીવાનગીઓતડબૂચ માં થી બનતી આ વાનગી બરફના ગોળા ની ગરજ સારે છે. જે હાઈજીનીક છે અને સ્વાસ્થ્ય માટે નુકસાન કારક નથી. Purvi Modi -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)
#goldenapron3 #week25 #millet #satvik #sattu #સુપરશેફ1 #શાક/કરીસ Vidhya Halvawala -
લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
#KS1#ઢેકરા(DHEKRA)#Cookpadindia#Cookpadgujratiસાઊથ ગુજરાતની ટ્રેડિશનલ ફેમસ વાનગી લીલી તુવેરનાં ઢેકરા. શિયાળાની ઋતુમાં બનતી આ વાનગી ખરેખર ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. 😋😋 Vaishali Thaker -
દૂધીનો ભૂકો (Doodhino Bhooko Recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ_લોટ#week2#માઇઇબુક #પોસ્ટ૩૦દૂધીનો ભૂકો એ એક વિસરાતી જતી વાનગી છે. જ્યારે પહેલાં ગેસ અને કૂકર ન હતા ત્યારે આ વાનગી વધુ પ્રમાણમાં બનતી. એ આજે મુઠીયાના રુપમાં બંને છે. જે સમય બચાવે છે.આપણા મેમ્બર સોનલબેને કાંદા/ડુંગળી ઉમેરીને લોટારૂની રેસિપી મૂકી હતી. એ જોઈ મને પણ આ વિસરાતી વાનગી બનાવવાની પ્રેરણા મળી. આભાર આપનો.આજે આપણે લોટમાં જોઈતી સામગ્રી ઉમેરી મસાલો નાખી કૂકરમાં કે વરાળથી બાફીને પછી વઘારીને મુઠીયા બનાવીએ છીએ. આ વાનગી હું મારા દાદીમાં પાસે શીખી છું અને આજે મેં મારા બાળકો માટે બનાવી છે.દૂધી ખમણી અલગ અલગ લોટ અને મસાલા ઉમેરી ધીમા તાપે બનતી આ વાનગીને બનતા સમય લાગે છે પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
મેયો પિઝા 🍕🍕🍕🍕(mayo pizza recipe in Gujarati)
#noovenbakingઆ પિઝા માં ટામેટા નો ઉપયોગ કરેલ નથી... જેથી કરી ઘણા વડીલ લોકો કે જેમણે ટામેટા ખાઈ નથી સકતા એમને માટે આ પિઝા બનાવી શકાય.... તથા બેઝ ઘઉં નાં લોટ નો છે. Riddhi Shah -
માસ્ટર બ્લાસ્ટર કૂલર (Master Blaster Cooler Recipe In Gujarati)
#એનિવર્સરીહવે થોડી ગરમી ની શરૂઆત થવા માંડી છે તો આપને આવનાર મહેમાન ને ઠંડક આપનાર વેલકમ ડ્રિંકસ સર્વ કરતા હોય એ છીએ.એવું જ એક ડ્રિંક આજે આપણે અહી બનાવી ને ઠંડક અનુભવીશું. Kunti Naik -
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)
#GA4 #Week19Keyword : મેથીશિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે. Payal Prit Naik -
પાલક મસ્તી (Palak Masti Recipe In Gujarati)
મને પાલક બવ ભાવે એટલે પાલક ને યુઝ કરી નિત નવી રેસિપિસ મને બનાવી ગમે. મેં ઘણા ટાઈમ પેલા એટલે કે લોકડાઉંન પેલા કાંકરિયા ગયેલ ત્યારે એક ફૂડ સ્ટોલ પર મેં આ પાલક મસ્તી ખાધેલી જે મને ખુબ ભાવેલી. પછી મેં આ ઘરે બનાવની ટ્રાઈ કરેલી. એમ તો આ પાલક મસ્તી માં દાળ નો વપરાશ થાય છે પણ મેં નોર્મલ ગ્રેવી જ વાપરેલી છે.Prerak M T
-
કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
કોપરાની પેટીસ એ લીલા નારિયેળ માંથી બનાવવામાં આવતી એક ચટપટી વાનગી છે. ગળ્યા, ખાટા, તીખા સ્વાદના બેલેન્સ થી બનતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. મારા માનવા પ્રમાણે ઘરે બનાવેલી આ પેટીસ બહાર બજારમાં મળતી પેટીસ કરતાં ઘણી જ વધારે સ્વાદ માં સારી લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ5 spicequeen -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
જૈન મોમોઝ (Jain momos recipe in Gujarati)
# વિકેન્ડ વાનગી એક તિબેટીયન છે એક જાત ના મોમોઝ આ વાનગી ની ખાસિયત એ છે કે એમાં જરા પણ તેલનો ઉપયોગ નથી થતો Nipa Shah -
ઘસિયો (Ghasiyo Recipe In Gujarati)
#FFC1ઘસિયો એક વિસરાતી વાનગી છે ખાસ અમારા નાગર જ્ઞાતિ મા અમારા વડીલોની સ્પેશિયલ રેસિપી છે બાજરા ના લોટ માંથી બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે બનાવવામાં પણ ખૂબ સરળ છે Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ (2)