કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ પકવાન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ પકવાન રેસીપી મુખ્ય ફોટો

દાલ પકવાન

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે
#cookwellchef
#cookpad

આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે
#cookwellchef
#cookpad

વધુ વાંચો

દાલ પકવાન

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે
#cookwellchef
#cookpad

આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે
#cookwellchef
#cookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
ચાર વ્યક્તિઓ મા
  • 1વાટકો જેટલી પલાળેલી ચણાની દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર
  • લાલ મરચું પાવડર ધાણાજીરું ચાટ મસાલો
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 1 વાટકીમેદાનો લોટ
  • તેલ મોણ તથા તળવા માટે
  • મીઠી ચટણી
  • લીલી ચટણી
  • લસણની તીખી ચટણી
  • 2ઝીણી સમારેલી ડુંગળી
  • ૩-૪ નંગ બાફેલા બટાટા
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચીજેટલો રવો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    હવે સૌ પ્રથમ ચણાની દાળને સારી રીતે ધોઈને છ થી આઠ કલાક જેવી પલાળી લો

    દાલ પકવાન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઓન દાળ પકવાનની પુરી બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ મેંદાનો લોટ બે ચમચી જેટલો રવો બે થી ત્રણ ચમચી જેટલું તેલ મીઠું નાખી સારી રીતે મિક્સ કરો અને ત્યારબાદ નરમ એવો લોટ બાંધો

    દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટને અડધો કલાક રેસ્ટ આપો ત્યારબાદ તેમાંથી મોટી મોટી પૂરીઓ વણી લો

  4. 4

    હવે આ પૂરીને એક પ્લેટ વાસળમાં તેલ ગરમ કરી દીપ ફ્રાય કરી લો તો દાળ સાથેના પકવાન રેડી છે

    દાલ પકવાન રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દાળને કુકરમાં લઈ જરૂર મુજબ પાણી મીઠું સ્વાદ અનુસાર હળદર અને હિંગ મિક્સ કરી બે થી ત્રણ સીટી વગાડી લો

  6. 6

    હવે બાફેલા બટાકા ને ઝીણા સમારી તેમાં લાલ મરચું પાઉડર મીઠું ચાટ મસાલો ધાણાજીરું પાવડર સારી રીતે મિક્સ કરી લો

  7. 7

    કુકર જરા ઠંડુ પડે એટલે હવે આ દાળને અધકચરી ચમચા વડે હલાવી અને જરૂર મુજબ પાણી એડ કરી દો અને ઉકળવા દો

  8. 8

    હવે એક ડીશમાં પકવાન લઈ તેના પર બનાવેલી દાળ એડ કરો ત્યારબાદ તેના પર મસાલા વાળા બટેટા ડુંગળી લીલી ચટણી મીઠી ચટણી તીખી ચટણી છાંટીને રાય વાળા મરચા સાથે સર્વ કરો

    દાલ પકવાન રેસીપી સ્ટેપ8ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો તૈયાર છે સિંધી ડિશ દાલ પકવાન છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને વઘાર નો ટેસ્ટ ભાવતો હોય તો તમે દાળમાં વઘાર કરી શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર July 16, 2023 03:09
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા લચ્છા પરાઠા
  2. પનીર પોકેટ
  3. ચીઝ કોન
  1. જુવારના લોટના ક્રિસ્પી વડા
  2. વેજ બિરયાની Veg Biryani Recipe in Gujarati
  3. ચીઝ કોન
  4. મસાલા લચ્છા પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16977694
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close