શકરીયા બટેટાનું શાક
# goldenapron23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા અને બટેટા ને સારી રીતે ધોઈ નાખો. ત્યારબાદ તેના થોડાક મોટા એવા કટકા કરો. કટ કરી પાણીમાં ડુબાડી રાખો.
- 2
ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ હિંગ નાખી વઘાર કરો અને તેમાં કાપેલા શક્કરિયા અને બટેટા નાખી ઉપર બધો મસાલો કરો. ત્યારબાદ ટામેટા અને કોથમીર નાખી બે સીટી કરો. કુકર ઠંડુ થાય પછી તેને કડાઈમાં કાઢી ઉપરથી કોથમીર નાખો.
- 3
તો રેડી છે બધાને ભાવે એવું તીખું શકરીયા બટેટા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16999873











ટિપ્પણીઓ