બટેટા ની રોસ્ટી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટાનીછાલ ઉતારી ઝીણી ખમણી મા ખમણવુ ચાર વાર પાણી થી ધોઈનાખવુ ખમણ નિતારી તેમા લીલુમરચુ ઝીણુ સુધારીને મરીપાવડર ને ચોખાનોલોટમિકસ કરવો નિમક ઓછુ નાખવુ બધુ મિક્સ કરી તવીમા તેલ ચોપડી તેમા બટેટાનુ મિક્સ બેટર મનમુજબ પાથરવુ બે મિનિટ ઢાકી ને પલટાવવુ તેની ચીઝખમણેલુ ચીલીફલેશ નાખી ઉપર બટેટાનુ બેટર તેની ઉપર પાથરવુ ને બે મિનિટ ઢાકીને રાખવુ પછી પલટાવવુ ને બે મિનિટ ધીમા તાપે બધુ કરવાનુ તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16999213
ટિપ્પણીઓ (2)