રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાંબુ ને ચોખા પાણી થી ધોઈ નાખો હવે શંચડ ખાંડ લીલ્યો
- 2
જાંબુ ના ઠળિયા કાઢી ને મિકસ જાર માં ખાંડ સંચળ સુધારેલા જાંબુ નાખી થોડું પાણી નાખી ક્રશ કરો
- 3
હવે મીઠું મરચું મિક્સ કરી ને ગ્લાસ ને લીંબુ ના રશ વડો કાઠો કરી ને મરચું મીઠું માં ગોળ ફેરવીને કિનારી એ લગાવી હવે ક્રશ કરેલા જાંબુ ને તેમાં ધીમે થી નાખી દયો
- 4
અને ગાર્નિશ કરી ને જાંબુ સોટ્સ રેડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23899318















ટિપ્પણીઓ (2)