રાંધવાની સૂચનાઓ
- 1
પાવ ને 4-5 પીસ માં કાપી લો ગ્રીલ કરી કડક કરો. અહીં એવા બિસ્કિટ પણ આવે છે જે નાના બન ને કડક કારેલા હોય છે તે પણ લઈ શકો.
- 2
ખજૂર આમલી ની ચટણી ને પાતળી કરો જેથી પાવ સરસ રીતે પલળી રહે. ઉપર થી કોથમીર ફુદીના આણે સિંગ દાણા ની ચટણી નાખો
- 3
ઉપર લસણ ની ચટણી મસાલા સીંગ અને સેવ અને ડુંગળી નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24170683









ટિપ્પણીઓ