રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકો ચણા નો લોટમા અજમો અને મરી નો પાવડર નાખી મીકસ કરો પછી બે ચમચી તેલ નિમક અને ચાર ચમચી પાણી નાખી એકદમ પાણી ને ફેટો ફીણ થાય અને કલર બદલી જાય પછી ગાઠીયા ના લોટ મા નાખી રોટલી થી સહેજ કઠણ લોટ બાંધો પછી ચકલા પર નાનો લુવો લેવો પછી હાથ થી દબાવી ફાફડા કે વણેલા ગાઠીયા બનાવો
- 2
પછી ગેસ ઓન કરી લોયા મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી ગાઠીયા બને બાજુ તળી લો તેની ઊપર સંચળ મરી પાવડર અને હિંગ છાપો તૈયાર છે ગાઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24207038








ટિપ્પણીઓ