કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  • 3 વાટકીજીણો સુજી
  • 3-4 નંગલીલા મરચા
  • 5-6કડી લસણ
  • નાનો ટુકડો આદુ
  • 1 વાટકીખાટું દહીં અથવા છાસ
  • જરૂર મુજબ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીરેગ્યુલર ઇનો
  • થોડામીઠાં લીમડા ના પાન
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીસફેદ તલ
  • ચપટીહિંગ
  • વઘાર માટે જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ વાટકી સુજી લો. તેમાં જરૂર મુજબ મીઠું, આદુ, મરચા તથા લસણ ની પેસ્ટ ઉમેરો.

  2. 2

    હવે તેમાં છાસ અથવા દહીં ઉમેરી મિશ્રણ ને સરખી રીતે મિક્સ કરી લો.

  3. 3

    જરૂર મુજબ પાણી નાખી બેટર ને મીડિયમ કરો. ત્યારબાદ 10 થી 15 મિનિટ માટે ઢાંકી મૂકી દો.

  4. 4

    હવે તેમાં 1 ચમચી ઇનો ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ નાખી ફરી મિક્સ કરી લો.

    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઢોકડિયા માં પાણી નાખી તેની પ્લેટ માં તેલ લગાડી બેટર પાથરી દો. ઉપર થી લાલ મરચું પાવડર છાંટી દો.

    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ફૂલ ગેસ પર 10 થી 15 મિનિટ ઢોકળા ને થવા દો. ત્યારબાદ બહાર કાઢી ઠંડા કરી કાપા કરી કટ કરી લો.

    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે જરૂર મુજબ તેલ લઇ તેમાં રાઈ, જીરું, તલ, ચપટી હિંગ તેમજ મીઠાં લીમડા ના પાન થી વઘાર કરી ઢોકળા પર પાથરી બરાબર મિક્સ કરી લો.

    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તૈયાર છે ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા. આ ઢોકળા લીલી ચટણી અથવા કેચઅપ સાથે પીરસો.

    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ8ફોટો
    ઇન્સ્ટન્ટ સુજી ઢોકળા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર May 07, 2025 13:51
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
May 07, 2025 23:20
All time favourite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for સોજી

Keywords

સોજી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. Viyetnami Cold Coffee
  1. બાફેલી સીંગ ની ચાટ
  2. સોજી ખમણ & કાબુલી ચણા સનફ્લાવર ચાટ
  3. Viyetnami Cold Coffee
  4. #summer pickle #ડાળા ગરમર નું અથાણું (#dala_garmar_recipe_in_Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/24712445
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close