કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી બટેટાની સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી બટેટાની સબ્જી રેસીપી મુખ્ય ફોટો

મેથી બટેટાની સબ્જી

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

મેથી–બટેટાની સબ્જી શિયાળામાં ખૂબ પૌષ્ટિક ગણાય છે. તેમાં મેથીથી આયર્ન અને ફાઇબર મળે છે જે રક્તવર્ધક છે અને પાચન સુધારે છે, જ્યારે બટેટા ઊર્જા આપે છે અને પોટેશિયમ તથા વિટામિન Cથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સબ્જી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે, શુગર કંટ્રોલમાં ઉપયોગી છે અને કુલ મળીને સ્વાદિષ્ટ સાથે આરોગ્ય માટે લાભદાયી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગમોટા બાફેલા સમારેલા બટેટા
  2. 1બાઉલ ઝીણી સમારેલી મેથી
  3. 2 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1 ચમચીકિચન કિંગ મસાલો
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1ચમચો તેલ
  10. 1/2 ચમચીજીરૂ
  11. 1/2 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ આદુ મરચાં અને મેથી ઉમેરી એક મિનિટ સાંતળી લો.

  2. 2

    હવે તૈયાર થયેલ મેથીમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરી હળવા હાથે બરાબર મિક્સ કરો સ્વાદ અનુસાર મીઠું અને કિચન કિંગ મસાલો ઉમેરી બે મિનિટ માટે ઢાંકીને ચડવા દો.

  3. 3

    અગર આપને ખટાશ અને ગળાશ પસંદ હોય તો એ મુજબ ઉમેરી શકાય.. તો તૈયાર છે ગરમા ગરમ મેથી બટેટાની સબ્જી જેને આપ રોટી કે પરોઠા, દહી, અચાર સાથે સર્વ કરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર December 22, 2025 08:33
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
December 28, 2025 14:28
tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભીંડા, ડુંગળી અને ટામેટાનું શાક
  2. દૂધી મેથીના મુઠીયા
  3. મેથી બટાકા નું શાક
  4. વેજીટેબલ પૌવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/25298596
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close