કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા

Ketan Mukundrao Gunjal
Ketan Mukundrao Gunjal @cook_8103823

દહીં વડા

Ketan Mukundrao Gunjal
Ketan Mukundrao Gunjal @cook_8103823
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩/૪ કપઅડદ ની દાળ
  • ૪-૫ કપદહીં
  • સ્વાદાનુસારમીઠું
  • ૧૫-૨૦કિશમિશ
  • ૧" ટુકડોસમારેલું આદુ
  • ૨સમારેલા લીલા મરચા
  • ૨ ચમચાબેસન/ચણા નો લોટ
  • જરૂર મુજબતળવા માટે તેલ
  • ૧ ચમચીઆખું મીઠું
  • ૧ ચમચોખાંડ
  • જરૂર મુજબલિલી ચટણી
  • જરૂર મુજબમીઠી ખજૂર-આંબલી ની ચટણી
  • ૨ ચમચીશેકેલા જીરું નો ભૂકો
  • ૨ ચમચાસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ધોઈ ને ૧ રાત માટે ૩ કપ ઠંડા પાણી માં પલાળી ડો. સવારે દાળ ને નિતારી ને વાટી લેવું. પછી તેમાં મીઠું, કિશમિશ, બેસન ને વાટેલા આદુ- માર્ચ ઉમેરી ને બરાબર ભેળવી લઇ ને ખીરું તૈયાર કરી લો.કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં આ ખીરા ના વડા ઉતારો. સોનેરી થાય ત્યાં સુધી તળી લેવા (મધ્યમ તાપે તળવા જેથી વચ્ચે નો ભાગ કાચો ના રહી જાય). પછી તેને પાણી માં બોળવાં. ૨ મિનિટ રહી ને પાણી માં થી વડા ને બે હાથ વચ્ચે દબાવી ને પાણી નિતારી લેવું.

  2. 2

    નિતરેલા વડા ને એક પ્લેટ માં મુકો. દહીં માં મીઠું ને ખાંડ ઉમેરી ને ફેટી લો. વડા પર દહીં રેડો. તેની પર તીખી લિલી ચટણી ને મીઠી ખજૂર-આંબલી ની ચટણી છાંટો. જીરું નો ભૂકો ભભરાવો. સમારેલી કોથમીર છાંટી ને સજાવો. પીરસો તૈયાર દહીં વડા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ketan Mukundrao Gunjal
Ketan Mukundrao Gunjal @cook_8103823
પર February 05, 2019 07:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજિટેબલ બિરયાની
  2. તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
  3. સુવા-મગ દાળ ઢોકળા
  4. મેથી ના મુઠીયા
  5. મૂળા ના થેપલા
  1. જૈન પાવ ભાજી
  2. દૂધી નો હલવો
  3. હાંડવો
  4. મસાલા છાસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7144997
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close