રાંધવાની સૂચનાઓ
- 1
૩૦ મિનિટ માટે ચોખા પલાળી લો. પછી પાણી નિતારી ને એક બાજુ મુકો.
- 2
બધા શાક ને ફુદીના ને સમારી લો ને ભેળવી દો.
- 3
બિરયાની બનાવ માટે
- 4
કૂકર માં તેલ ગરમ મુકો.
- 5
તેમાં મસાલા ઉમેરી ને સુગંધ આવે ત્યાં સુધી ૨ મિનિટ સાંતળી લો.
- 6
તેમાં કાંદા ભૂરા રંગ ના થાય ત્યાં સુધી સાંતળી લો.
- 7
તેમાં વાટેલા આદુ-મરચાં-લસણ ઉમેરી ને ૧-૨ મિનિટ સાંતળી લો.
- 8
હવે બધા શાક ઉમેરી ને ૨-૩ મિનિટ માટે રાંધી લો.
- 9
હવે તેમાં ફુદીનો ને બિરયાની મસાલો ઉમેરી લો
- 10
.સ્વાદ મુજબ મીઠું ને પાણી ઉમેરો.
- 11
પાણી ઉકળે એટલે તેમાં નીતારેલા ચોખા ઉમેરો. ને બરાબર ભેળવી દો.
- 12
ઢાંકણું ઢાંકી ને ધીમા તાપે સીટી વગાડી લો.
- 13
ઠંડુ થાય પછી કૂકર ખોલો.
- 14
પીરસવા માટે તૈયાર છે.
- 15
તળેલા કાજુ, બદામ ને કોથમીર થી સજાવી ને પીરસો.
Top Search in
Similar Recipes
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
કેરલા સ્ટાઇલ વેજિટેબલ સ્ટ્યુ
#હેલ્થી#indiaપોસ્ટ_4આ વાનગી કેરલા રાજ્ય ની એક હેલ્થી રેસિપી છે,જેમાં નારિયેળ ના દૂધ મા શાક અને બીજા ખડા મસાલા નો ઉપયોગ થાય છે.આ કરી અપે,ઇડિયપ્પામ કે ચપાતી સાથે ખવાય છે.દક્ષિણ ભારત _કેરલા ની આ સ્વાદિષ્ટ કરી રેસિપી છે. Jagruti Jhobalia -
-
-
નવાબી કબાબ બિરયાની
#flamequeens#અંતિમઅહીં અવધિ બિરયાની ને થોડો ટ્વિસ્ટ આપી બનાવ્યું છે. અને સેફ દ્વારા વપરાયેલા લગભગ બધા જ ઇન્ગ્રેડીએંટ યુઝ કરવાની ટ્રાઈ કરી છે.#ખીચડી Prachi Desai -
-
વેજિટેબલ રાઈસ બાથ (Vegetable rice bath recipe In Gujarati)
#ભાત#પુલાવ બનાવવાની રીત બધે અલગ અલગ હોય છે. મે આજે કર્ણાટક સ્ટાઈલ નો લીલાં મસાલા ની પેસ્ટ માં પુલાવ બનાવ્યો છે. ફૂદીનો, કોથમીર અને નારિયેળ ના પેસ્ટ નો આ સ્વાદિષ્ટ પુલાવ લંચ કે ડિનર માં કાકડી ટામેટા ના રાયતા સાથે પીરસાય છે. Dipika Bhalla -
-
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
-
પાલક શોરબા અને સોયા ચન્ક્સ વેજી. બિરયાની(Palak Shorba Soya Chunks Veg. Biryani Recipe In Gujarati)
પાલક શોરબા ( સૂપ) અને સોયા ચન્ક્સ વેજીટેબલ બિરયાની# GA4# Week 16પાલક શોરબા ને પાલક સૂપ પણ કહેવાય એમાં ઇન્ડિયન મસાલા નાખવામાં આવે છે.ઓરિજિનલ એ મોગલાઈ કુસીન ની રેસીપી છે,પણ એ પંજાબી અને નોર્થ ઇન્ડિયન ની પણ રેસિપી છે.પાલક શોરબા માં નુટરીશન થઈ ભરપૂર અને ટેસ્ટ માં બહુજ રિચ છે.સોયા ચન્ક્સ અને વેજ. બિરયાની પ્રોટીન અને વિટામિન્સ થી ભરપૂર છે.શિયાળા માં બધા જ શાકભાજી સહેલાઇ થઈ મળી રહે છે.એટલે આવી વાનગી બનાવાની અને જમવાની બહુ જ મજા આવે છે. Alpa Pandya -
પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
બિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. આજે મેં આ નવા પ્રકાર ની બિરયાની બનાવી છે જે ખૂબજ ટેસ્ટી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
-
-
-
-
મસૂરની લેયર્ડ બિરયાની(Masoor layered biryani recipe in Gujarati)
#SSમારી ક્રિએટિવ વાનગી જે સૌ ને પસંદ આવી એટલે શેર કરવાની પ્રેરણા થઈ Alpa Pandya -
-
-
-
-
કેરોટ બિરયાની (Carrot Biryani Recipe in Gujarati)
#GA4#Week16#Biryani#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
-
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145070
ટિપ્પણીઓ