રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં દૂધ ને ઉકાળો. ઉકલી ને ઘટ્ટ બંને ત્યાં સુધી ઉકાળો.
- 2
તેમાં ખાંડ ઉમેરી ને ઉકાળી લો.
- 3
દૂધ જાડું થઇ જાય એટલે ગેસ બંધ કરી ને તેમાં એલચી નો ભૂકો ઉમેરો.
- 4
હવે તેમાં સમારેલા ફળો ઉમેરો (કેળા, ચીકુ, સફરજન, કેરી)
- 5
ઠંડુ થઇ જાય પછી તેને ૪ કલાક માટે ફ્રીઝર માં જામવા મૂકવું.
- 6
૪ કલાક પછી કાઢી તેને બિટર થી બીટ કરી લો જેથી આઈસ ક્રિમ ફુલશે. પાછું પ્રિઝર માં મૂકી દેવું. તૂટી ફ્રૂટી થઇ સજાવી ને પીરસો.
- 7
એક વાડકા માં આઈસ ક્રિમ કાઢી ને ઉપર થી તૂટી ફ્રૂટી ભભરાવી ને પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145132






ટિપ્પણીઓ