કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રોકોલી બદામ નો સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રોકોલી બદામ નો સૂપ રેસીપી મુખ્ય ફોટો

બ્રોકોલી બદામ નો સૂપ

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

#winter soups

#winter soups

વધુ વાંચો

બ્રોકોલી બદામ નો સૂપ

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

#winter soups

#winter soups

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ જણ માટે
  • ૨ કપબ્રોકોલી
  • ૧કાંદો
  • ૫, કળીલસણ
  • ૧ કપદૂધ
  • ૧ ચમચીકોર્ન ફ્લોઉર
  • ૧ ચમચીમરી
  • મીઠું
  • ૨ ચમચાબદામ
  • ૨ કપપાણી
  • ૧ ચમચોઓલિવ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમ પાણી ને મીઠા માં બ્રોકોલી ના ફૂલ ને થોડી વાર ઉકાળી ને બાફી લો

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં સમારેલા કાંદા ને લસણ ઉમેરી ને સાંતળી લો.

  3. 3

    કાંદા પાણી રંગ ના થાય ત્યારબાદ બ્રોકોલી ના ફૂલ ઉમેરો

  4. 4

    ૧ ૧/૨ કપ પાણી ને મીઠું ઉમેરી ને ૫ મિનિટ માટે ધીમા તાપે રાંધી લો

    બ્રોકોલી બદામ નો સૂપ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બ્રોકોલી નરમ થશે. ગેસ બન્ધ કરી ને બીજા વાડકા માં કાઢી લેવું

  6. 6

    ઠંડુ થાય પછી બ્લેન્ડર થી જેરી લેવું

  7. 7

    એક પેન માં રેડો ને સાથે ૧ કપ પાણી ઉમેરો. દૂધ માં કોર્ન ફ્લોઉર ને ઘોળી ને તેમાં ઉમેરો.

  8. 8

    ૨ મિનિટ માટે રાંધી લો. ઘટ્ટ થાય પછી તેમાં મરી ને બદામ ઉમેરો.

    બ્રોકોલી બદામ નો સૂપ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ૧ મિનિટ હજી રાંધી લો. સૂપ બહુ ઘટ્ટ લગે તો તેમાં થોડું પાણી ઉમેરો. જો કે આ સૂપ થોડો ઘટ્ટ જ હોઈ.

  10. 10

    વાડકા માં કાઢી ને ઉપર થી બદામ ની કતરણ ને બ્રોકોલી ના ફૂલ મૂકી ને સજાવી ને ગરમ પીરસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286
પર February 06, 2019 06:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રોકોલી બદામ Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ચીલી ગાર્લિક મોમોસ
  1. દહીં ભલ્લે
  2. ઘરે બનાવેલા તાહીની સૌસ
  3. સંતરા ને સ્ટ્રોબેરી જેલી પુડિંગ
  4. ફલાફલ કબાબ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156393
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close