સંતરા ને સ્ટ્રોબેરી જેલી પુડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સંતરા ને સ્ટ્રોબેરી નો રસ કાઢી લો.
- 2
૧ કપ પાણી ઉકાળો. તેમાં ૨ ચમચા જેલી પાવડર ભેળવો.
- 3
આ જેલી ના મિશ્રણ ને સંતરા ને સ્ટ્રોબેરી ના જ્યુસ માં ઉમેરી ને હલાવી લો.
- 4
પુડિંગ ના મોલ્ડ માં રેડો
- 5
ફ્રિજ માં સેટ થવા ૨૫ મિનિટ માટે મૂકી દો
- 6
ક્રિમ આઇસિંગ માટે-મલાઈબને ગરમ કરો
- 7
તેમાં આઇસિંગ સુગર ઉમેરો.
- 8
તેને એક વાડકા માં કાઢી ને ૧૦ મિનિટ માટે મૂકી રાખો
- 9
ક્રિમ થી જેલી ઓઉડિંગ ને સજાવી ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156394




ટિપ્પણીઓ