રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ સૌસ માટે: માખણ ગરમ મૂકી તેમાં ઝડપથી લોટ ને શેકી લો. દૂધ ઉમેરો ને ઉકલે ત્યારે તેમાં મીઠું અને મરી, ઓરેગનો અને ચીઝ ઉમેરો. સતત હલાવો. એક ઘટ્ટ સોસ બનાવો. શાકભાજી માટે: એક પાન માં માખણ અને લસણ ઉમેરો. પછી બધા શાકભાજી, મીઠું અને મરી, ઓરેગનો, ચીલી ફ્લેક્સ ઉમેરો અને મોટા ગેસમાં ૨ મિનિટ હલાવી લો. ગેસ બંધ કરો. એક ઓવન ના વાડકા ને માખણ ચોપડી દો. પ્રથમ સ્તર સફેદ સોસ પાથરો અને પછી શાકભાજીની બીજી સ્તર પાથરો
- 2
તેની પર ચીઝ ભભરાવો. ૩જો સ્તર સફેદ સૌસ પાથરો ને ૪થો સ્તર શાકભાજી નો પાથરો. ચીઝ ભભરાવી ડો. તેની પર ચીલી ફ્લેક્સ. ને ઓરેગાનો છાંટો. ૨૦ મિનિટ માટે ૨૦૦° એ ઓવન માં બેક કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156402




ટિપ્પણીઓ