લીચી લેમોનેડ
ઉનાળા માટે ઉત્તમ પીણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156403
ઉનાળા માટે ઉત્તમ પીણું
ઉનાળા માટે ઉત્તમ પીણું
લીચી ને છોલી ને તેનો ગર કાઢી લો.
તેમાં ખાંડ, લીંબુ નો રસ, ફુદીનો, બરફ ના ટૂકડા ને બધું બ્લેન્ડ કરી લો.
ગરણી માં ગાળી લો
તૈયાર છે લીચી લેમનેડ. તેને એક ગ્લાસ માં રેડી ને બરફ ના ટુકડા ઉપર નાખો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ