રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં એક બાઉલ લો.તેમાં બેસેન અને ગરમ તેલ ઉમેરીને તેનું સરખું મિશ્રણ કરવુ.પછી પાણી ઉમેરી તેનું ખીરૂ બનાવો.(ના જાડું ના પાતળું)
- 2
એક પેન લો, પાણી ઉમેરીને ખાંડના મિશ્રણને સારી રીતે ઉકાળો, તેને સરસ રીતે થોડું ગાઢ થવાં દેવું.
- 3
કેસર,એલીચી પાવડર ઉમેરી તેના મિશ્રણ થી સારી રીતે ચાસણી તૈયાર (મીઠી પ્રવાહી) તૈયાર કરો.
- 4
એક ફ્રાયિંગ પેનમાં થોડું તેલ / ઘી લો.એક કાણાં વાળું જાર લઇને તેમાં નાની બુંદી તળવી.
- 5
અને 5 મિનિટ તેને ચાસ્નીમાં મૂકી ને બહાર કાઢી તેમા સૂકો મેવા જેમ કે બદામના ટુકડાઓ અને સૂકા દ્રાક્ષ ઉમેરો.
- 6
મીઠાઈ ની બુંદી તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156622





ટિપ્પણીઓ