કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક લચ્છા પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક લચ્છા પરાઠા રેસીપી મુખ્ય ફોટો

પાલક લચ્છા પરાઠા

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.

આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.

વધુ વાંચો

પાલક લચ્છા પરાઠા

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.

આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  • ૧ કપ પાલક
  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૧ ચમચી મીઠું
  • ૨ મોટી ચમચી તેલ/ઘી
  • ૧ નાની ચમચી અજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    પાલક ને ૫ મિનિટ ગરમ પાણી માં બ્લાન્ચ કરો અને પછી નિતારીને પ્યુરી બનાવો.

  2. 2

    હવે લોટ માં મીઠું,તેલ,પ્યુરી અને અજમો નાખી ને પરોઠા નો લોટ બાંધો.દસ મિનિટ ઢાંકીને રાખી દો.

  3. 3

    એક લુઓ લઇ ને મોટું પરોઠું વણો.

  4. 4

    ઉપર ઘી લગાવાને સૂકો લોટ ભભરાવો.

  5. 5

    હવે પંખા ની જેમ પાટલી વાળો.

    પાલક લચ્છા પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આને ગોળ વાળી દો.

    પાલક લચ્છા પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હલકે હાથે દબાવીને પાછું પરોઠા ની જેમ વણો.

  8. 8

    ગરમ તવા પર પરોઠા ની જેમ બંને બાજુ ઘી મૂકીને સેકી લો.ગરમાગરમ પાલક લચ્છા પરોઠા કોઈ પણ ગ્રેવી વાળા શાક જોડે સરસ લાગે છે.ટિફિન માં પણ આપી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286
પર March 07, 2019 06:57

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
March 08, 2019 06:49
very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક લછ્છા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળા લચ્છા પરાઠા
  2. સ્ટફ મેક્સિકન બેલ પેપસૅ
  3. મેગી-મસાલા પરાઠા
  4. વધેલી દાલ ના પરાઠા
  5. ટામેટાં  ડુંગળી ના પરાઠા
  1. ગ્રીલ્ડ મેયો સેન્ડવિચ
  2. મગફળી કાતાલિ
  3. Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
  4. સ્ટફ મેક્સિકન બેલ પેપસૅ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7507408
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close