રાંધવાની સૂચનાઓ
- 1
લાલ, પીળાં અને લીલા કેપ્સીકમ ને વચ્ચે થી અડધાં કરી ઉપર નો ડીટા નો ભાગ કાપી લો અને બિયાં કાઢી લો. હવે તેને ઊકળતા પાણીમાં ૨-૩ મિનિટ સુધી બ્લાન્ચ કરી દો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરૂં ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને વાટેલું લસણ ઉમેરીને સાંતળો. હવે તેમાં સમારેલું ટમેટું ઉમેરીને બરાબર સાંતળો. સમારેલું કેપ્સીકમ ઉમેરી સાંતળો. હવે તેમાં બાફેલા રાજમા,બાફેલા અમેરીકન મકાઈના દાણા અને રાંધેલા ભાત ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, રેડ ચીલી સોસ, કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્સ કરો. છેલ્લે છીણેલી ચીઝ ઉમેરીને મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે
- 3
ઓવનને ૧૦ મિનિટ માટે પ્રીહીટ કરો. હવે બ્લાન્ચ કરેલા કેપ્સીકમ માં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ઉપર છીણેલી ચીઝ પાથરો. તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. બેંકીંગ ડીશ માં મૂકી પ્રીહીટેડ ઓવનમા ૨૦૦° સે પર ૧૨-૧૫ મિનિટ સુધી બેક કરો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટફ મેક્સિકન બેલ પેપસૅ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
-
-
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
-
-
-
-
બ્રેડ સ્પ્રિંગ રોલ (Bread Spring Roll Recipe In Gujarati)
#CulinaryQueens#તકનીક#ડીપફ્રાઈડ Purvi Modi -
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
-
-
-
-
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi
More Recipes
ટિપ્પણીઓ (2)