રામ લડ્ડુ
આ દિલ્લી નું ખુબજ પ્રખ્યાત ચાટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ અને ચણા ની દાળ ને ધોઈને ૩-૪ કલાક પાણી માં પલાડો.
- 2
પાણી નિતારીને પીસી લેવી.આફુ મરચા પણ પિસ્તી વખતે નાખી દેવા.ઘટ્ટ ખીરું તૈયાર થશે.
- 3
મીઠું ને હિંગ ઉમેરીને ખૂબ ફેંટી લેવું.
- 4
હાથે થીજ નાના નાના ગોળ વડા ગરમ તેલ માં નાખવા.બધી બાજુ થઈ લાલ થાય ત્યાં સુધી તળી લેવા.
- 5
થોડા લાડુ એક બોલ માં લેવા.એની ઉપર લીલી કોથમીર પુદીના ની ચટણી નાખવી.
- 6
પછી ખજૂર આમલી ની મીઠી ચટણી નાખવી.ચસ્ટ મસાલો છાંટો અને મૂળા નું છીણ ઉમેરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7560399




ટિપ્પણીઓ