કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની ફોન્ડયુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની ફોન્ડયુ રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની ફોન્ડયુ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે

આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે

વધુ વાંચો

દાલ મખની ફોન્ડયુ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે

આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૨ કપ આખા અડદ
  • ૧/૨ કપ નાના રાજમા
  • ૧ મુઠ્ઠી ચણા ની દાળ
  • ૪ ચમચી માખણ કે બટર
  • ૩ ચમચી તેલ
  • ૨ થી ૩ નંગ લવિંગ
  • ૧ ટુકડો તજ
  • ૧ તમાલપત્ર
  • ૨ સૂકા લાલ મરચા
  • ૨ નાની ઈલાયચી
  • ૧ મોટી ઈલાયચી
  • ૨ મોટી સાઇઝ ની ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ ચમચી મલાઈ
  • ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચી લીલાં મરચા ની પેસ્ટ
  • ૨ ટામેટાં ઝીણાં સમારેલાં
  • ૧ ચમચી હળદર
  • ૨ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ધાણજીરું
  • ૨ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ કપ ચીઝ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    અડદ, રાજમા અને ચણા ની દાળ ને ૮ થી ૧૦ કલાક પલાળી રાખવી.

  2. 2

    દાળ ને કુકર મા બાફવા મૂકવી. બાફતી વખતે તેમાં મીઠું નાખવું.

  3. 3

    એક પેન મા ૨ ચમચી માખણ અને ૩ ચમચી તેલ મૂકી તેમાં બધા આખા મસાલા નાખી દેવા.ત્યાર બાદ તેમાં આદુ લસણ અને મરચા ની પેસ્ટ નાખી શેકવું. ત્યાર બાદ ડુંગળી નાખી હલાવવું. ડુંગળી બ્રાઉન થાય ત્યારે તેમાં હળદર,મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો નાખી હલાવવું. ત્યાર બાદ બાફેલી દાલ અને અડદ નાખી મીઠું નાખી મિક્સ કરવું. ઉપર થી ૨ ચમચી માખણ અને મલાઈ નાખી હલાવવું. ત્યાર બાદ આખા મસાલા બહાર કાઢી દેવા. દાલ મખની તૈયાર. તેને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી દેવું. ત્યાર બાદ તેમાં ચીઝ ઉમેરી ગરમ કરવું.
    ફોંડયું પોટ માં કાઢી સર્વ કરવું.

  4. 4

    ઉપર થી મલાઈ કે ક્રીમ નાખી કોથમીર નાખી પીરસવું.

  5. 5

    પોટ નાં હોય તો ગ્લાસ બોઉલ માં કાઢી માઇક્રોવેવ માં ગરમ કરવું. ચીઝ નાન સાથે સર્વ કરવું. ચીઝ ગાર્લિક નાન સાથે પણ સરસ લાગે.

    દાલ મખની ફોન્ડયુ રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ મખની ફોન્ડયુ રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ મખની ફોન્ડયુ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર March 20, 2019 09:57
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
April 05, 2019 07:40
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રોકોલી પરાઠા
  2. ફોતરાવાળી ચોરાદાળ ના વડા
  3. લીલા વટાણા ના ઘૂઘરા
  4. હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ
  5. ફુદીના સ્ટીક
  1. લીલા વટાણા ના ઘૂઘરા
  2. ગળ્યો ખીચડો
  3. મીકસ દાળ ભજીયા
  4. સ્ટ્રોબેરી-ચીયાસીડ લસ્સી
https://cookpad.wasmer.app/in-gu/recipes/7704450
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close